સંતશ્રી જલારામબાપા ની 223 જયંતીનિમિત્ વિવિધ કાર્યક્રમ નુ નવાપુરમા આયોજન....

 સંતશ્રી જલારામબાપા ની 223 જયંતીનિમિત્ વિવિધ કાર્યક્રમ નુ નવાપુરમા આયોજન.....
     નવાપુર સત્યપ્રકાશ ન્યૂઝ 
 સંતશ્રી જલારામ બાપા ભક્ત મંડળ,તરફથી
 દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂ.શ્રી જલારામ બાપાની જન્મ જ્યંતી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. 
  : તા. ૩૧/૧૦/૨૦૨૨ ને કારતક સુદ ૭ ને સોમવાર અભિષેક
* સવારે ૪:૦૦ કલાકે પૂ. બાપાનો * સવારે ૫:૦૦ કલાકે પ્રભાત ફેરી
* સવારે ૮:૩૦ કલાકે શ્રી શાંતીહોમ
* બપોરે ૧૨:૦૦ કલાકે પ્રસાદ (ભોજન) * સાંજે ૫:૦૦ થી પૂ. બાપાની બાવની તથા ભજન કિર્તન મહીલા મંડળ દ્વારા.
* સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી
ઃઃ સ્થળઃઃશ્રી જલારામ મંદિર,
શિતલ સોસાયટી, નવાપુર, ઉપરોકત કાર્યક્રમમા પધારીને કાર્યક્રમના લાભ લેવાનુ નિમંત્રણ સંસ્થાપક અધ્યક્ષ એ.ઝેડ.શિંપી ,અધ્યક્ષ પરાગ ઠકકર કાર્યઅધ્યક્ષ, કમલેશ શાહ સેકટરી કમલેશ કાચવાલા, ખજાનચી વર્ષા ઠકકર, સભ્ય દિપક મિસ્ત્રી, નવીન પંચાલ, હેમંત શાહ, મિલિંદ શિંપી બાલમ લોહાર, મુકેશ તબલા વાલા,  આશિષ ઠક્કર  ભાવનાબેન તથા
શ્રી જલારામબાપા ભકત મંડળ, નવાપુર તરફથી આપવામા આવ્યુ છે


Post a Comment

Previous Post Next Post