No title

નવાપુર સત્યપ્રકાશ ન્યૂઝ                  ભક્તોના જોગી જલારામ, સોરઠ ભૂમિના જલારામ...
   વિરપુરના જોગી પ.પૂ.સંતશ્રી જલારામબાપા ની ૨૨૪મી જન્મ જયંતી નિમિત્તે નવાપૂર જલારામ મંડળ સંચલિત શ્રી જલારામ મંદિરમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂ.શ્રી જલારામ બાપાની જન્મ જ્યંતી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે.
  આ સમયે નીચે મુજબ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ જે તો આપ આ કાર્યક્રમ માં જરૂરથી પધારી તન, મન, ધન થી સહકાર આપશો એવી વિનંતી છે.
શ્રી જલારામબાપા ની જન્મ જયંતી ઉત્સવ કાર્યક્રમ
તા. ૧૯/૧૧/૨૦૨૩ ને કારતક સુદ ૭ ને રવિવાર
સવારે ૫:૩૦ કલાકે પૂ. ખાપાનો અભિષેક
સવારે ૭:૦૦ પૂ.બાપાની આરતી
સવારે ૯:૦૦ કલાકે શ્રી શાંતીહોમ
બપોરે ૧૨:૦૦ કલાકે પ્રસાદ (ભોજન)
સાંજે ૪:૩૦ થી પૂ. બાપાની ખાવની તથા ભજન કિર્તન મહીલા મંડળ દ્વારા.
સાંજે ૬:૪૫ કલાકે મહાઆરતી ઉપરોક્ત કાર્યક્રમમાં પધારવા હાર્દીક આમંત્રણ છે.
સ્થળ શ્રી જલારામ મંદિર, શિતલ સોસાયટી, નવાપુર-૪૨૫૪૧૮, જિ. નંદરખાર.
     ઉપર્યુક્ત સર્વ કાર્યક્રમમા નવાપૂર શહેરના સર્વ ભક્તોએ લાભ લેવવાનુ આગ્રહનુ નિમંત્રણ પ.પૂ.જલારામ મંદિર ના પદાધિકારી વ સંચાલક મંડળે કર્યુ છે.

Post a Comment

Previous Post Next Post